Welcome GUEST | Sign In
પ્રશ્ન

Guest
હુ મારો જન્મ સમય જાણતો નથી તો શુ કરુ ?


05 September, 2008 03:41 PM
નિષ્ણાતનો જવાબ
આ અંગે તમારા માતા-પિતાને પૂછો, તમારુ જન્મ પ્રમાણપત્ર ચકાસો જેમા સમય લખેલો હોય છે અથવા તો જે હોસ્પિટલમાં તમારો જન્મ થયો હોય ત્યાં તપાસ કરો. જો બધા પ્રયત્નો નિષ્ફળ જાય તો જ્યોતિષિયો પાસે એક પ્રણાલી હોય છે જેને જન્મ તારીખનુ શુધ્ધિકરણ કહે છે. જેમા ઘણી વિવિધતા હોય છે, જેમાં સૌથી સામાન્ય હોય છે જન્મસમયને બપોરે સ્થાપિત કરવો. જન્મ લગ્ન ત્યારબાદ સ્થાપિત થઈ જાય છે. તમારા સૂર્ય/ચંદ્રમાના ક્રમ સ્થાન પર સેટ કરવામાં આવે છે. – (રમેશ વેગાંવકર)

12 September, 2008 03:31 PM
ઉપયોગકર્તાઓના જવાબો
જવાબ(જવાબો): 6
Guest 15/08/1991 રાસી ફ્ળ


11 March, 2010 01:08 PM
Guest 4 માર્ચ 1985


08 March, 2010 03:00 PM
Guest 13/03/1956


04 March, 2010 08:12 PM
Guest મારી પાસે આવો


28 April, 2009 03:33 PM
Maraj પ્ર્શ્ન કુંડલી દ્વારા અથવા હસ્તરેખા થી જ્યોતિષ જાણી શકાય છે.


01 January, 2009 09:38 PM
 
1 2 
Next >>
હૉલ ઑફ ધ ફેમ
સ્તર : 7 | 2,01,824 પોઇંટ્સ
સ્તર : 7 | 1,45,906 પોઇંટ્સ
સ્તર : 7 | 92,865 પોઇંટ્સ