Welcome GUEST | Sign In
પ્રશ્ન

Guest
મારૂ કોમ્પ્યુટર તેની જાતે જ બંધ થઈને ચાલુ થઈ ગયુ આવુ કેમ થયુ ?


15 September, 2008 05:11 PM
નિષ્ણાતનો જવાબ
જો તમારુ કોમ્પ્યુટર કોઈ સોફ્ટવેયરના ડાઉનલોડ કરવાના કે પછી કોઈ ઈ-મેલને ખોલ્યા પછી રિસ્ટાર્ટ થયુ છે તો તમારા કોમ્પ્યુટર પર વાયરસ હોઈ શકે છે. આ જ કારણે કોમ્પ્યુટર પોતાની જાતે જ બંધ થઈને ચાલુ થઈ ગયુ. જો આવુ હોય તો તમારા કોમ્પ્યુટરને સેફ રીતે ચાલુ મૂકીને, તેના સોફ્ટવેયરને ડિલીટ કરવુ પડશે. અને સૌથે છેલ્લો ઉપાય છે કોમ્પ્યૂટરને ફોર્મેટ કરવુ. ઘણીવાર વધુ ગરમ થવાથી પણ આ સમસ્યા ઉભી થઈ શકે છે. મીડિયા, પ્લેયર, આઈ ટ્યૂંસ, રિયલ પ્લેયર થોડાક એવા સોફ્ટવેયર છે જેમના વધુ ઉપયોગથી કોમ્પ્યૂટરના ગરમ થવાની શક્યતા છે. આ સમસ્યા કહ્રાબ પાવર સપ્લાયને કારણે પણ ઉત્પન્ન થઈ શકે છે. તમે કોમ્પ્યૂટર બંધ કરીને, સીપીયૂનો કેસ ખોલીને, મધર બોર્ડથી જોડાયેલા પાવર સપ્લાય કેબલને કાઢી નાખો. આની જગ્યાએ તમે નવો પાવર સપ્લાય ઈસ્ટોલ કરી દો. (સચિન કુમાર)

16 September, 2008 06:08 PM
ઉપયોગકર્તાઓના જવાબો
જવાબ(જવાબો): 2
Guest નવું લઇ લો ને કાકા


27 August, 2009 11:29 AM
शिव જો તમારુ કોમ્પ્યુટર કોઈ સોફ્ટવેયરના ડાઉનલોડ કરવાના કે પછી કોઈ ઈ-મેલને ખોલ્યા પછી રિસ્ટાર્ટ થયુ છે તો તમારા કોમ્પ્યુટર પર વાયરસ હોઈ શકે છે. આ જ કારણે કોમ્પ્યુટર પોતાની જાતે જ બંધ થઈને ચાલુ થઈ ગયુ. જો આવુ હોય તો તમારા કોમ્પ્યુટરને સેફ રીતે ચાલુ મૂકીને, તેના સોફ્ટવેયરને ડિલીટ કરવુ પડશે. અને સૌથે છેલ્લો ઉપાય છે કોમ્પ્યૂટરને ફોર્મેટ કરવુ. ઘણીવાર વધુ ગરમ થવાથી પણ આ સમસ્યા ઉભી થઈ શકે છે. મીડિયા, પ્લેયર, આઈ ટ્યૂંસ, રિયલ પ્લેયર થોડાક એવા સોફ્ટવેયર છે જેમના વધુ ઉપયોગથી કોમ્પ્યૂટરના ગરમ થવાની શક્યતા છે.


21 July, 2009 08:12 PM
 
હૉલ ઑફ ધ ફેમ
સ્તર : 7 | 1,80,385 પોઇંટ્સ
સ્તર : 7 | 1,16,443 પોઇંટ્સ
સ્તર : 7 | 45,035 પોઇંટ્સ
દિવસની શ્રેષ્ઠ