Welcome GUEST | Sign In
પ્રશ્ન

Guest
સોફ્ટવેયર લાઈફ સાઈકલ શુ છે ?


06 September, 2008 11:44 AM
નિષ્ણાતનો જવાબ
જયારે કોઈ એપ્લીકેશન શરૂ થાય છે ત્યારે લાઈફ સાઈકલ શરૂ થાય છે એન જ્યારે તેનો કોઈ ખાસ ઉપયોગ નથી થતો ત્યારે તે બંધ થાય છે. તેના ઘણા પહેલુ છે જેવા કે પ્રારંભિક કથા વસ્તુ, જરૂરિયાતોનુ પૃથ્થકરણ, કાર્યની ડીઝાઈન, આંતરિક રચના, પ્રપોઝન, સમાકલન, પરીક્ષણ, નવીનીકરણ, પુન: પરિક્ષણ વગેરે (સચિન કુમાર)

12 September, 2008 04:25 PM
ઉપયોગકર્તાઓના જવાબો
જવાબ(જવાબો): 1
Guest સોફ્ટવેર ડેવલોપમેન્ટ લાઈફ સાઇકલ - એ મલ્ટી-ફેઝ્ડ એકટીવીટી છે. રીક્વાયર્મેનટ ગેધરીંગ, રીક્વાયર્મેનટ એનાલીસીસ, સોફ્ટવેર ડીઝાઇન, સોફ્ટવેર ડેવલોપમેન્ટ, સોફ્ટવેર ટેસ્ટીંગ, પ્રોડક્શન સપોર્ટ - આ બધી એકટીવીટીઝ સોફ્ટવેર ના ડેવલોપમેન્ટ વખતે કંસીડર કરવામાં આવે છે.


08 November, 2009 01:01 PM
 
હૉલ ઑફ ધ ફેમ
સ્તર : 7 | 1,80,385 પોઇંટ્સ
સ્તર : 7 | 1,16,443 પોઇંટ્સ
સ્તર : 7 | 45,035 પોઇંટ્સ
દિવસની શ્રેષ્ઠ