Welcome GUEST | Sign In
પ્રશ્ન

Guest
એક વેબ-ડિઝાઈનર બનવા માટે કંઈ ભાષાઓની માહિતી હોવી જરૂરી છે ? આ કોર્સને શીખવા કેટલો સમય લાગી શકે છે ?


15 September, 2008 05:10 PM
નિષ્ણાતનો જવાબ
એક સફળ વેબડિઝાઈનરમાં નીચેની ભાષાઓનું ઉત્તમ જ્ઞાન હોવું જરૂરી છે. એચટીએમએલ, અજાક્સ, સીએસએસ, ડીએચટીએમએઅલ, જાવા સ્ક્રિપ્ટ, ડોમ, ઈસીએમએ, સ્ક્રિપ્ટ, એક્સએચટીએમએલ, એક્સએમએલ, ફ્લેશ અને એક્શન સ્ક્રિપ્ટની માહિતિ હોવી જરૂરી છે. સાથે સાથે યોગ્ય રંગોનું, ફોંટનુ, ગ્રાફિક્સની યોગ્ય પસંદગી કરતા આવડવું પણ જરૂરી છે. ગ્રાફિક્સ સોફ્ટવેયર, જેવા એડોબ ફોટોશોપ, એડોબ ફાયરવર્ક્સ, સ્વિશ, એડોબ ઈલર્સ્ટ્રેટર, કોરલ પેંટ શોપ પ્રી વગેરેની માહિતિ હોવી પણ એટલી જ જરૂરી છે. તમારા શહેરમાં ઘણા કોર્સ થતા હશે. સામાન્ય રીતે આ કોર્સને કરવા છ મહિનાનો સમય લાગે છે, જેમાં તમને 4 કલાકનો સમય આપવો જરૂરી છે. (સચિન કુમાર)

16 September, 2008 06:11 PM
ઉપયોગકર્તાઓના જવાબો
જવાબ(જવાબો): 1
Guest વેબ-ડિઝાઈનર બનવા માટે તમને ફોટોશોપ અને કોરલ ઉપરાંત html નુ જ્ઞાન હોવૂ જોઇએ જેના માટે 6 મહિના નો સમય લાગી શકે ચે


02 November, 2008 04:53 PM
 
હૉલ ઑફ ધ ફેમ
સ્તર : 7 | 1,80,385 પોઇંટ્સ
સ્તર : 7 | 1,16,443 પોઇંટ્સ
સ્તર : 7 | 45,035 પોઇંટ્સ
દિવસની શ્રેષ્ઠ